શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ યોગથી થાય છે કોઇ પણ રોગનો અંત
સો રોગોની એક માત્ર દવા યોગાભ્યાસ અને પ્રાણાયમ છે. સુખસમયામ કરવાથી સાંધાના દુખાવાથી છૂટકારો મળે છે. રોજ ઉકાળો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.ડેન્ગ્યૂને નાથવા માટે બાબા રામદેવે બનાવી ડેન્ગ્યૂનીલ. પપૈયાના પાન, ગળો, એલોવેરા, દાડમના રસનું સેવન કરો. યોગથી થાય છે કોઇ પણ રોગનો અંત. બાબા રામદેવ પાસેથી જાણો દરેક ઉપચાર.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ



















