શોધખોળ કરો
દેશમાં 3 મેએ લોકડાઉન હટે પછી દારૂની દુકાનો ખોલવાની પણ મંજૂરી આપી દેવાશે ? જુઓ વિશેષ અહેવાલ
કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં છેલ્લા એક મહિનાથી સમગ્ર દેશમાં બંધ છે. હવે કેન્દ્ર સરકારે જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકારને પણ નિર્ણય કરવાનો હોય છે કે તે દુકાન ખોલવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં. ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને કહ્યું હતું કે, રહેઠાંણ વિસ્તારમાં આવેલી દુકાનો અને છૂટક દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે પરંતુ શરતોની સાથે. હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, 3 મે બાદ દારૂની દુકાનોને લોકડાઉનમાં રાહત મળશે. જુઓ વિજય વિદ્વોહીનો આ રિપોર્ટ.
Tags :
Latest On Coronavirus In India Light Diyas Singapore Lockdown Corona In Gujarat Coronavirus Epidemic Lockdown In Gujarat Corona Update In Gujarat Corona Virus Test Singapore Coronavirus Latest News Coronavirus Cases In India Coronavirus Update In India Coronavirus Tips Coronavirus In India State Wise Coronavirus Update Coronavirus Cases Coronavirus Update India India Coronavirus Cases Coronavirus India News Coronavirus Symptoms Coronavirus News Coronavirus In India Lockdown Coronavirus India Coronavirus Covid-19દેશ
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ





















