શોધખોળ કરો
દિવાળી બાદ આજથી છટ્ઠની શરૂઆત, 4 દિવસ છટ્ઠનો કાર્યક્રમ ઉજવાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
દિવાળી બાદ આજથી છટ્ઠની શરૂઆત થઇ છે. 4 દિવસ છટ્ઠનો કાર્યક્રમ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આજથી સ્નાન સાથે છટ્ઠ પૂજા શરુ કરાશે. પૂર્વાંચલના રાજ્યોમાં આ પૂજાનું વિશેષ મહત્વ છે. જેમાં સૂર્ય પૂજાનું વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















