શોધખોળ કરો

Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર.. ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આકરો વધારો કરાયો.. પેટ્રોલમાં પ્રતિ લિટર 2.99 રૂપિયા, તો ડીઝલમાં પ્રતિ લિટરે 3.09 રૂપિયાનો વધારો કરાયો છે.. અચાનક અમલી બનેલા આ ભાવ વધારાથી વાહન ચાલકોને પણ આર્થિક ફટકો પડ્યો છે..  પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને લઈને નાગરિકોમાં રોષ છે.. રાજ્યના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ 2.99 રૂપિયાના વધારા સાથે 97.43 રૂપિયા પર પહોંચી ગયા છે.. જ્યારે સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ 97.5 રૂપિયા, વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ 97.14 રૂપિયા અને રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ 97.27 રૂપિયા પર પહોંચ્યા છે.. જ્યારે 3.09 રૂપિયાના ભાવ વધારા સાથે અમદાવાદમાં પ્રતિ લિટર ડીઝલના ભાવ 93.2 રૂપિયા, સુરતમાં પ્રતિ લીટર ડીઝલના ભાવ 93.29 રૂપિયા, વડોદરામાં પ્રતિ લિટર ડીઝલના ભાવ 92.91 રૂપિયા અને રાજકોટમાં પ્રતિ લિટર ડીઝલના ભાવ 93.06 રૂપિયા પર પહોંચ્યા છે. યુનાઈટેડ પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પ્રતિક્રિયા આપી કે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે..  બેરલના ભાવ 70 ડોલરથી વધીને 140 ડોલર સુધી પહોંચી ગયા છે.. જેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવો જરૂરી હતો. હાલની સ્થિતિએ પણ સરકારને પેટ્રોલમાં પ્રતિ લિટરે 37 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટરે 17 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.. જો કે અરવિંદ ઠક્કરે એ જરૂરથી સ્પષ્ટ કર્યુ કે પેટ્રોલ-ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે.. કોઈએ ગભરાવવાની જરૂર નથી.. 

દેશ વિડિઓઝ

Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget