શોધખોળ કરો

કોરોના વાયરસની ત્રીજી લહરે પહેલા ચિંતાજનક સમાચાર, એન્ટીબોડીને માત આપે છે ડેલ્ટા વેરિયન્ટ

કોરોનાની ત્રીજી લહરની શક્યતા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ  ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટ એન્ટીબોડીને માત આપી રહ્યો છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ સંક્રમણની ઝપેટમાં આવેલા  103 લોકો પર સ્ટડી કર્યું.  જેમાંથી વૈજ્ઞાનિકોએ 66 સેમ્પલની તપાસ કરી. જે એસ્ટ્રેજેનેકા અથવા ફાઇઝરને એક કે બે ડોઝ લઇ લીધી હતી. સ્ટડીમાં જોવા મળ્યું કે, વેક્સિનેટ માત્ર 10 ટકા લોકોમાં ઇમ્યુનિટિ જોવા મળી. જે ડેલ્ટા અને બીટા વેરિયન્ટને ન્યુટ્રલાઇઝ કરવામાં સક્ષમ હતો. વેક્સનના બીજા ડોઝ  બાદ 55 ટકા અસરકારક જોવા મળી  જો કે બંને ડોઝ લીધા બાદ એન્ટીબોડીમાં કોઇ મોટો બદલાવ જોવા ન હતો મળ્યો. આ જ કારણ હોઇ શકે કે, ડેલ્ટા વેરિયન્ટ વેક્સિનેટ લોકો માટે પણ ખતરોરૂપ બની રહ્યો છે. આપને જણાવી દઇએ કે, કોરોનાનો મૃતક આંક બુધવારે 40 લાખને પાર થઇ ગયો. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કેસ નોંધાયા હતા ને 45,254 લોકો સાજા થયા હતા. જ્યારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. તો વાયરસના ડેલ્ટા વેરિયન્ટના કારણે વેક્સિનેશનની ગતિ વધારવી પણ જરૂરી બની ગઇ છે.  

દેશ વિડિઓઝ

Mahakumbh Mela 2025: વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો આજથી પ્રારંભ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget