શોધખોળ કરો
Advertisement
પગારદાર અને કરદાતાઓને આવકવેરા વિભાગે શું આપી મોટી રાહત?
વ્યક્તિગત પગારદાર અને કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત ૩૧મી ડિસેમ્બરથી લંબાવીને ૧૦મી જાન્યુઆરી કરવાની જાહેરાત ભારત સરકારના નાણાં મંત્રાલયે કરી હતી. બિઝનેસ માટેના ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવીને ૧૫મી ફેબ્રુઆરી કરી આપવામાં આવી છે. તેમને માટે છેલ્લી તારીખ ૩૧મી જાન્યુઆરી હતી. જોકે એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા અને ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાને પાત્ર કેટેગરીમાં આવતા બિઝનેસ માટે ટેક્સ ઑડિટ રિપોર્ટ અપલોડ કરવાની તારીખ ૧૫મી જાન્યુઆરી કરી આપવામાં આવી છે
દેશ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?
Manmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement