શોધખોળ કરો
Advertisement
બિપિન રાવતની સાથે હતા તેમના પત્ની મધુલિકા રાવત, જુઓ ગુજરાતી ન્યુઝ
બિપિન રાવતની સાથે તેમના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા. આ તમામ બાબતોની વચ્ચે સીડીએસની હાલત કેવી છે તે મામલે સૌ કોઈ જાણવા માંગે છે. વેલિંગટનમાં મિલિટ્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સવારે જયારે આ દુર્ઘટના થઇ ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ હતું. ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુના વનમંત્રી રામચંદ્રને દુઘટના મામલે નિવેદન આપ્યું છે. હેલિકોપ્ટર MI-17 ક્રેશ મામલે તેઓએ સવાર વ્યક્તિઓની સ્થિતિ અંગે નિવેદન જાહેર કર્યું છે.
Tags :
Gujarati News Gujarat Government Army Gujarat News Tamil Nadu ABP News State Helicopter Tragedy Crash ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Communication Coonoor ABP News ABP Asmita Updates Armyદેશ
Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં
Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?
Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો
The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણ
RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion