શોધખોળ કરો
એરપોર્ટ પર આ નિયમોનું કરવું પડશે પાલન, કેન્દ્ર સરકારે જાહેર કર્યો પરિપત્ર
દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા કેંદ્ર સરકારે એયરપોર્ટને લઈ પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં એરપોર્ટ પર માસ્ક ન પહેરવા અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવા કેંદ્ર સરકારે આદેશ કર્યા છે અને પ્રવાસ દરમિયાન પણ પ્રવાસીઓએ નિયમોનું પાલન કરવું પડશે અને જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરાશે.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















