શોધખોળ કરો
સુરતથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, 178 લોકો હતા સવાર
સુરતથી કોલકતા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E357 નું ભોપાલ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનમાં 178 લોકો સવાર હતા. જો કે, ઇમરજન્સી લેન્ડિંગ નું કારણ અકબંધ છે. કોલકાતાથી અમૃતસર અને ગુવાહાટી જનારા મુસાફરોને ભોપાલ ખાતે ઉતારવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ માહિતી અપાઈ નથી. ભોપાલ એરપોર્ટના એન્જિયરની ટીમ ફલાઈટમાં પહોચીં હતી.
દેશ
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
આગળ જુઓ
Advertisement
Advertisement





















