શોધખોળ કરો
ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 41 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ પાણીપુરી વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગને 11 સ્થળેથી 28 કિલો વાસી અને સડેલા બટેકાનો જથ્થો મળી આવ્યો છે.
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ
















