J&K Terror Attack: આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે આર્મી ચીફ, થોડીકવારમાં થશે રવાના | Abp Asmita
J&K Terror Attack: આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે આર્મી ચીફ, થોડીકવારમાં થશે રવાના | Abp Asmita
આજે જમ્મુ કશ્મીરના પ્રવાસે આર્મી ચીફ આર્મી ચીફ થોડી જ વારમાં શ્રીનગર જવા રવાના થશે. આર્મી ચીફ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.. આર્મી ચીફ પહલગામમાં સર્ચ ઓપરેશનની માહિતી મેળવશે. પહગામમાં પણ તેઓ જઈ શકે છે તો થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા રવાના થશે. આર્મી જેવ સમગ્ર સ્થિતિ છે તે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. હાલ ત્યારે સર્ચ ઓપરેશન કેટલે પહોંચ્યું છે. કયા કયા મુદ્દાઓ છે હાલ અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે.. આગળ કયા કયા મુદ્દે વધુ તપાસ કરવામાં આવશે અને આગામી રણનીતિ શું છે તપાસને લઈ તે તમામ વિગતો આર્મી ચીફ મેળવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે કશ્મીરના પ્રવાસે છે..
















