શોધખોળ કરો
Mumbai Rains: મુંબઇમાં હિંદમાતા,સાયન, પરેલ, ચેમ્બુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ વીડિયો
મુંબઇમાં (Mumbai Rain) ભારે વરસાદના કારણે હિંદમાતા,સાયન, પરેલ, ચેમ્બુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે સિવાય મુંબઇના કિંગ સર્કલ વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ સુધીના પાણી ભરાયા હતા. બાયકુલા, કુર્લા, અંધેરી સબવે અને ગાંધી માર્કેટમાં પણ પાણી ભરાયા હતા. મુંબઇના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા હતા. હવામાન વિભાગે (India Meteorological Department) આગાહી કરી હતી કે આગામી 24 કલાકમાં મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy rain) વરસી શકે છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















