શોધખોળ કરો

Rajasthan Election 2023 | રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે, શક્તિસિંહ ગોહિલનો દાવો

Rajasthan Election 2023 | રાજસ્થાનમાં છેલ્લા સાડા ત્રણથી ચાર દાયકામાં કોઈ પક્ષની સરકાર રિપિટ નથી થઈ.... દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા સરકાર બદલી નાખે છે.... પરંતુ આ વર્ષે જૂનો રિવાજ રાજસ્થાનમાં તૂટશે અને કોંગ્રેસની સરકાર ફરી સત્તારૂઢ થશે તેવો દાવો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસ્થાનના ખાસ નિરીક્ષક શક્તિસિંહ ગોહિલે કર્યો છે.... અશોક ગેહલોતની સરકારે કોરોનામાં કરેલા કમો લોકોને યાદ છે... ગેહલોતે લોકોને પૂછીને બજેટ બનાવ્યું જે લોકોને ઉપયોગી થયું... ભાજપે વસુંધરા રાજેને સાઈડ લાઈન કર્યા તે ભાજપના કાર્યકરો અને રાજસ્થાનની જનતાને નથી ગમ્યું.... કોંગ્રેસ લોકોને આપવાનું કહે તો તેને રેવડી કલ્ચર કહેનારાઓ ગેસનો સિલિન્ડર 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરવી પડી... સચિન પાયલોટના નામે ગુર્જર મત લેવાનો પ્રયાસ કર્યો... રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના ઘરે EDની રેડ કરવી... ભાજપ ED, CD, IT અને CBIનો દુરુપયોગ કરીને રાજકારણ કરે છે, જે જનતા હવે બધું જાણી ગઈ છે... 

દેશ વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget