શોધખોળ કરો
સમાચાર શતકઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરાઈ વરસાદની આગાહી, જુઓ મહત્વના સમાચાર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. ઉત્તરભારતમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે.
ગુજરાત
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
આગળ જુઓ

















