શોધખોળ કરો
Advertisement
તમિલનાડુ: કુન્નુરમાં સેનાનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ,13 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
તમિલનાડુના કુન્નુરમાં સેનાનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયું હતું. જેમાં 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાર્થિવદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક યોજાશે. તો આ તરફ જનરલ બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતના મોટા ભાઈ યશવર્ધનસિંહ ભોપાલથી દિલ્લી આવવા માટે રવાના થયા છે.
Tags :
Gujarati News Gujarat Indian Army Gujarat News People Tamil Nadu Death ABP News Air Force State Helicopter General Bipin Rawat Crash ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Coonoor ABP Newsગુજરાત
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી
Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement