Vav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શન
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન આવતા મહિને એટલે કે 13 નવેમ્બરના રોજ થવાનું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ બેઠક પરથી કોણ મેદાને ઉતરશે. તાજેતરમાં સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસમાંથી ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે.
આજે સાંજે કોંગ્રેસ પક્ષ સત્તાવાર રીતે તેમના ઉમેદવારની જાહેરાત કરશે. ગત મિટિંગ બાદ તેઓના નામની ચર્ચા થઈ રહી હતી, અને હવે સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થઇ જશે કે વાવ બેઠક પરથી કયા ઉમેદવારને ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભાને ગેનીબેન ઠાકોરનો ગઢ કહેવામાં આવે છે. આ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત થઈ ગઈ છે. 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે.
![New Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/893e721a16c86319c65756400e0adcf0173967525160073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Prayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/63c7fd098c97e5bc7578125402a6267217395987798591012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/749b6a373957091acf4e1a56560ca7a0173942846856573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/e6b5fe062756fb4893216e5717e985431739340405647722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/1c00188af8ff9845061268f9a092b0a71739330203908722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)