શોધખોળ કરો
કોરોનાના 11 કેસ નોંધાતા જામનગરના આ ગામમાં 31 માર્ચ સુધી સ્વયંભૂ બંધ રહેશે
જામનગરનું મોટી ગોપ ગામ આજથી 31 માર્ચ સુધી સ્વંભુ બંધ રહેશે.ગામમાં કોરોનાના 11 પોઝિટીવ કેસ નોંધાતા ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે.અહીં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય તમામ દુકાન બંધ રખાશે.
આગળ જુઓ





















