શોધખોળ કરો
Gir Lion In Jam Jodhpur | 150 વર્ષમાં પહેલીવાર સિંહણ 200 કિ.મી.નું અંતર કાપી પહોંચી જામ જોધપુર
Gir Lion In Jam Jodhpur | જામજોધપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહણ દેખાઇ. ધૂન ધોરાજી, સડોદર ગામ આસપાસના વિસ્તારમાં વર્ષો બાદ સિંહણ દેખાઇ. વટેમાર્ગુએ સિંહનો વીડિયો બનાવ્યો. સોશલ મીડિયામાં વીડિયો વાયરલ. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. કેટલાક પશુનું મારણ કર્યું હોવાનું વન વિભાગે જણાવ્યું. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ કહ્યું કે અમારી ટીમ લોકોને નુકશાન ના પહોચાડે માટે તેની પાછળ જ છે.
આગળ જુઓ





















