જામનગરના ખીમલીયા નજીક વાડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. યુવાનની હત્યા થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ શરુ કરી છે.