Jamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoning
જામનગરમાં ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 થી વધુ લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર હાપા વિસ્તારની અલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં રાત્રે મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ અચાનક એક બાદ એક લોકોની તબિયત લથડવા લાગી 50 બાળકો સહિત 80 લોકોને ખોરાકી ઝારની અસર થતા તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પ્રસાદ લીધા બાદ બાળકોને અસર થઈ હતી ખોરાકી ઝેરની અસર. થઈ હતી. આ તમામને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગણેશ પંડાલમાં મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ ઝેરી અસર થઈ હતી. જામનગરના હાપા વિસ્તારની એલગન સોસાયટીની આ ઘટના છે. જ્યાં પ્રસાદી લીધા બાદ બાળકોને અસર થઈ હતી. 50 બાળકો સહિત કુલ 80 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અને આ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર આપ્યા બાદ રજા આપી દેવા.