શોધખોળ કરો
જામનગરમાં બ્રાસના બે ધંધાર્થીઓ સાથે એક કરોડની છેતરપિંડી, જુઓ વીડિયો
જામનગર: જામનગર(Jamnager)માં બ્રાસ(Brass) ના બે ધંધાર્થી (Businessmen)ઓ સાથે એક કરોડની છેતરપિંડીની ઘટના બની છે. બ્રાસ સ્ક્રેપ આયાત કરનાર પેઢી અને યુકે(UK)ની કંપનીનું મેઈલ આઈડી હેક કરી બે ધંધાર્થી સાથે છેતરપિંડી(Fraud) કરવામાં આવી છે. યુકેની કંપનીના નામે હેકરે મેઈલ મોકલી સ્ક્રેપના ઓર્ડર રૂપે પોતાના બેન્ક એકાઉન્ટમાં બંને ધંધાર્થીઓ પાસે રૂપિયા 1.07 કરોડ રૂપિયા જમા કરાવી લીધા હતા. યુકેની કંપનીએ આર્થિક વ્યવહાર નકારી દેતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. સ્ક્રેપ આયાત કરનાર ધંધાર્થીઓએ અજાણ્યા શખ્સો સામે પંચકોસી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
આગળ જુઓ





















