શોધખોળ કરો
Jamnagar ના લાલપુરની આ સ્કૂલમાં બે શિક્ષિકાને થયો કોરોના, સ્કૂલ 10 દિવસ માટે કરાઇ બંધ
જામનગર (Jamnagar) જિલ્લામાં પણ સ્કૂલોમાથી કોરોના(corona) ના કેસ સામે આવી રહ્યા છે. લાલપુરની LLA મહેતા કન્યા વિદ્યાલયમાં બે શિક્ષિકા (teachers)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી આજથી 10 દિવસ માટે સ્કૂલ (school ) બંધ કરવાનો ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. જો કે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. સ્કૂલનું સંચાલન ગ્રામ પંચાયત કરે છે.
આગળ જુઓ





















