શોધખોળ કરો
મહેસાણા એપીએમસી ચૂંટણી:આમ આદમી પાર્ટી-ભાજપ વચ્ચે મતદાનનો જંગ,જુઓ ગુજરાતી ન્યૂઝ
મહેસાણા એપીએમસી ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરાયુ છે. 16 પૈકીની 10 બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ જમાયો છે. ખેડૂત વિભાગની બેઠક માટે ચૂંટણી હાથ ધરાઈ છે.
આગળ જુઓ





















