શોધખોળ કરો
મહેસાણા બહુચરાજીની સુરજ માઇનોર કેનાલ ઓવરફ્લો, ખેડૂતોનો પાક બરબાદ
મહેસાણા બહુચરાજીની સુરજ માઇનોર કેનાલ ઓવરફ્લો થઇ હતી. કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોનો પાક બરબાદ થયો હતો. સુરપુરા અને ચંદ્રોડા ગામની 30 વીઘા જમીનમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.
આગળ જુઓ





















