શોધખોળ કરો
Mehsana News | કડીના નંદાસણમાં કપડામાં વીંટાળેલી હાલતમાં મળ્યું નવજાત બાળક, પોલીસે તપાસ શરૂ કરી
Mehsana News | મહેસાણા કડી તાલુકા નંદાસણ પોલીસ મથકના નવાપૂરા ગામ પાસે એક વવાર જગ્યાએ નવજાત બાળકીની મલી આવી છે કપડામાં વીંટાળેલી હાલતમાં મળ્યું નવજાત બાળકી પડેલ હોવાની જાણ ઊંટ લારી લઈને જતા શક્ષને થઈ બાળક પર નજર પડતાં તેને ગામ લોકોને જાણ કરી જો કે ત્યાર બાદ 108ને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
આગળ જુઓ




















