શોધખોળ કરો
Mehsana: કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ માસ્ક વિના જોવા મળ્યા
રાજયમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે અને અને ચૂંટણી બાદ વધારો થયો છે તેમ છતાં મહેસાણામાં ચૂંટણી કામગીરીમાં ખુદ ચૂંટણી અધિકારીઓ અને કર્મચારી કોરોના ગાઈડલાઇનનું પાલન કરતા નથી. બહુચરાજીના આઈ ટી આઈ કોલેજમાં ચૂંટણી અધિકારીઓ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા.
આગળ જુઓ





















