શોધખોળ કરો
મહેસાણામાં થોડા વરસાદે જ ખોલી પ્રશાસનની પોલ, જુઓ વીડિયો
મહેસાણામાં પડેલા થોડા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલીનાંખી છે. વરસાદ પડતાં રોડ પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ફસાયા. બહુચરાજી હારીજ હાઇવે પર અનેક વાહન ફસાયા હતા. રોડ પર ટ્રક ફસાતા અન્ય વાહન ચાલકો પરેશાન થયા હતા.
આગળ જુઓ




















