શોધખોળ કરો
Mehsana માં BJP કાર્યકરોનો હોબાળો, ભાજપ કાર્યાલયમાં ક્યા નેતા રડી પડ્યા
ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ મહેસાણા સહિત 33 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. મહેસાણા નગર પાલિકાની ભાજપની ટિકિટ વહેંચણીને લઇ ભાજપમાં નારાજગી સામે આવી છે. યુવા નેતાઓની નારાજગીને પગલે ભાજપના નેતા કૌશિક વ્યાસ ભાવુક થઈ ગયા હતા અને ચોંધાર આંસુએ રડી પડ્યા હતા.
આગળ જુઓ




















