શોધખોળ કરો
મહેસાણા સાપાવાડા હોસ્પિટલ અને બહુચરાજીમાં યાત્રિકો માટેનું સંકુલ ઉદ્ધાટનની રાહમાં બન્યું ખંડેર, જુઓ વીડિયો
મહેસાણા(Mehsana)ના સાપાવાડા(Sapawada) ગામમાં ગરીબ દર્દીઓને સારવાર મળે તે માટે ગામના એક દાતાએ જમીન આપી હતી. સરકારે તેની પર લાખોના ખર્ચે સરકારી હોસ્પિટલ પણ તૈયાર કરી છે. પરંતુ ઉદ્ધાટન ન થતા આ હોસ્પિટલ ખંડેર બની ગઈ છે. તો બહુચરાજી(Bahucharaji)માં પણ લાખોના ખર્ચે તૈયાર કરાયેલ સંકુલ પણ ખંડેર હાલમાં છે.
આગળ જુઓ




















