શોધખોળ કરો
સુરતના વરાછામાં ભાજપની સભામાં ઈંડા ફેકનાર 2 શખ્સો ઝડપાયા, જુઓ વીડિયો
સુરત : વરાછામાં ભાજપની સભામાં ઈંડા ફેકનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ગૌરવ કાકડીયા અને પ્રિયમ વિરાણી નામના શખ્સોની ધરપકડ કરાઈ છે. ઈંડા ફેકનારા બંને કોંગ્રેસ મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાના માણસો હોવાનું સામે આવ્યું છે. એવામાં સભામાં ઈંડુ ફેકવાનું કાવતરું કોંગ્રેસનું હોવાની ચર્ચા ચાલી રહી છે.
આગળ જુઓ




















