શોધખોળ કરો
Advertisement
AAP Vs Congress | ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું તૂટ્યુ ગઠબંધન | Abp Asmita | Political Updates
વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી શકે તેવા એંધાણ છે. વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે.
વાવ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે વાવ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનમાં લડી હતી. INDIA ગઠબંધન ગુજરાતમાં એક બેઠક (બનાસકાંઠા) જીતવામાં સફળ રહ્યું હતું.
AAP Vs Congress | ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું તૂટ્યુ ગઠબંધન | Abp Asmita | Political Updates
રાજનીતિ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
Maharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion