શોધખોળ કરો
પેટાચૂંટણીના પરિણામોને લઇ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શું કરી ભવિષ્યવાણી, જુઓ વીડિયો
ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પેટા ચૂંટણીનાં પરિણામોને લઇને ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે,વિધાનસભાની 8 બેઠકોમાંથી 6 થી બધુ બેઠકોની સ્થિતિ સ્પષ્ટ લાગી રહી છે. છતાંય 100 ટકા બેઠકો જીતીશુ એવું મારુ અનુમાન છે.
આગળ જુઓ





















