Banasknatha |બનાસકાંઠામાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું ... ગુલાબસિંહે આપ્યું મોટું નિવેદન
Banasknatha | ગુજરાતના બનાસકાંઠામાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભારે જીત મેળવી છે. ગુલાબસિંહ કહ્યું કે, બનાસકાંઠાની જનતાએ ગેનીબેનનું મામેરું ભર્યું. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને શુભકામના પાઠવી છે. જણાવી દઈએ કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કાંટાની ટક્કર બાદ જીત થઈ છે.. જણાવી દઈએ કે વિપક્ષ ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીની હાર થઈ છે. Banasknatha | ગુજરાતના બનાસકાંઠામાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભારે જીત મેળવી છે. ગુલાબસિંહ કહ્યું કે, બનાસકાંઠાની જનતાએ ગેનીબેનનું મામેરું ભર્યું. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને શુભકામના પાઠવી છે. જણાવી દઈએ કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કાંટાની ટક્કર બાદ જીત થઈ છે.. જણાવી દઈએ કે વિપક્ષ ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીની હાર થઈ છે.