શોધખોળ કરો
Advertisement
રાજકોટ મનપાની સામાન્ય સભામાં હંગામો, BJP-કોગ્રેસના કોર્પોરેટર આવ્યા આમને સામને
રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો રોડ રસ્તા અને પેવર બ્લોકના મુદ્દે આમને-સામને આવી ગયા હતા. ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લએ વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પ્રદેશના આગેવાનો ગાયત્રીબા વાઘેલા પર આક્ષેપો કર્યા હતા કે રાજકીય વગનો ઉપયોગ કરી પોતાના વોર્ડમાં ગાયત્રીબા રોડ-રસ્તાના કામ કરાવે છે. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા અને ભાજપના હોદ્દેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.તો બીજી બાજુ કોંગ્રેસના વોર્ડ ન.13 કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે પણ મનપા કમિશનરને રોડ-રસ્તાના મુદ્દે સવાલો કર્યા હતા. આ સમયે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો અને ભાજપના મહિલા કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
રાજનીતિ
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement