શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના કયા નેતાએ રાજ્યમાં લવ જેહાદનો કાયદો બનાવવાની કરી માંગ ? જુઓ વીડિયો
વડોદરાઃ ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારે લવ જેહાદને વટહૂકમ બહાર પાડ્યો છે. જેને લઈને વિવાદ મધપૂડો છેડાયો છે. ત્યારે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના જ દિગ્ગજ નેતા અને ધારાસભ્ય દ્વારા રાજ્યમાં આ કાયદો બનાવવાની માંગ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું. રાજ્યમાં લવ જેહાદના મામલાઓ વધ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજનીતિ
Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ
Bharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?
Rahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’
Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion