શોધખોળ કરો
આવતીકાલે ભારત બંધના એલાનને પગલે કોગ્રેસ રાજ્યના તમામ APMC કરાવશે બંધ
ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે. કૉંગ્રેસ APMC બંધ કરાવ્યા બાદ બજારો પણ બંધ કરાવશે. ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચના આપી છે. અમિત ચાવડાએ કૉંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરોને કોઈ પણ ઘર્ષણમાં ન ઉતરવાની પણ કડક સૂચના આપી છે.
આગળ જુઓ





















