શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજનીતિ
MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?
Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ
Bharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?
Rahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’
Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion