શોધખોળ કરો
Advertisement
શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચે મુલાકાત, 8 મહિનામાં ચોથીવાર કરી બેઠક, બંનેની મુલાકાતથી ગરમાયું રાજકારણ
શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) સાથે મુલાકાત કરી છે. 8 મહિનામાં બાપુ અને ભરતસિંહ વચ્ચે આ ચોથી મુલાકાત (meeting) છે. મુલાકાત બાદ રાજકારણ ગરમાયું છે. અને વિવિધ અટકળો લાગી રહી છે. કોંગ્રેસ હાઇ કમાન્ડ શંકરસિંહ વાઘેલા મામલે જલ્દી નિર્ણય લે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસનું એક જુથ બાપુને પક્ષમાં લાવવા માટે સક્રિય બન્યું છે.
રાજનીતિ
MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?
Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ
Bharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?
Rahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’
Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion