શોધખોળ કરો
સાંસદ મનસુખ વસવાના છોટુ વસાવા પર પ્રહાર, કોની સાથે કરી સરખામણી ? જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં નેતાઓ બેફામ બોલી રહ્યા છે . ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના નવાગામે ભાજપ દ્વારા જાહેરસભા રાખવામાં આવી હતી જેમાં ભરૂચ સાંસદે BTP ના છોટુ વસાવા અને મહેશ વસાવા પર પ્રહાર કર્યાં હતા . સાંસદ કાયમ BTP ને આડેહાથે રહે છે. અગાઉ મનસુખ વસાવાએ છોટુ વસાવાને મચ્છર કહી સંબોધન કર્યું હતું. જેની સામે છોટુ વસાવાએ ફેસબુક દ્વારા સાંસદને ભાજપ નો પોપટ કહ્યું હતું. ત્યારે ફરી વાર કરતા મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરતા કહ્યું કે જેમ ચોમાસામાં જે કાચીડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓને બદલે છે.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ





















