શોધખોળ કરો
શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન ઃ નીતિન પટેલ
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીનું 94 વર્ષે નિધન થયું હતું. ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીનગરમાં જ તેમની અંતિમ વિધિ કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માધવસિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન છે.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ





















