શોધખોળ કરો
હવેથી સરકારના સર્ટિફિકેટ બાદ જ રિલીઝ થઇ શકશે વેબ સીરિઝ
ઓટીટી પ્લેટફોર્મ પર સરકાર નજર રાખશે. ઓનલાઇન રીલિઝ અગાઉ ફિલ્મ કે વેબ સીરિઝ માટે સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ આદેશ આપ્યો હતો. સરકારના સર્ટિફિકેટ બાદ જ વેબ સીરિઝ રીલિઝ થઇ શકશે.
આગળ જુઓ





















