શોધખોળ કરો
નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સ્વ-કેશુબાપાને આપી શ્રદ્ધાંજલિ
ગાંધીનગરમાં આવેલા સ્વ- કેશુભાઇ પટેલના નિવાસ સ્થાન પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વનું છે કે ગઇકાલે કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું હતુ.
આગળ જુઓ





















