શોધખોળ કરો
ઠાકોર-ક્ષત્રિય સમાજ 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં, આગામી મુખ્યમંત્રી તેમના સમાજનો જ હોવો જોઇયે તેવો હુંકાર
ઠાકોર-ક્ષત્રિય સમાજે 2022 વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. અંબાજીના શક્તિ ભવનમાં બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં હુંકાર કરવામાં આવ્યો કે આગામી મુખ્યમંત્રી તેમના સમાજનો જ હોવો જોઇયે.
આગળ જુઓ





















