શોધખોળ કરો
કોણ બનશે સરપંચ?: મોરબીના કલ્યાણપર ગામમાં 40 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ, જુઓ ગુજરાતી ન્યુઝ
મોરબીના કલ્યાણપર ગામમાં 40 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ થઇ રહી છે. ત્યારે આ ગામ લોકો શું કહી રહયા છે. અને ગ્રામ પંચાયતના કામથી લોકો સંતુષ્ટ છે કે નહિ તે મામલે લોકોનો અભિપ્રાય સામે આવ્યો છે. ગ્રામ પંચાયતના કારણે ભૂગર્ભ ગટર યોજના બની છે. તો સાથે જ આરઓ પ્લાન પણ નાખવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઈટ ની સુવિધા મળી છે.
રાજનીતિ
Arvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સ
Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રી
Amreli Letter Scam : પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંત
Gujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement