શોધખોળ કરો

Gondal Accident | બોલેરો અને સ્વીફ્ટ વચ્ચે ભયંકર અકસ્માત, 4 યુવકોના મોત, કારનો નીકળી ગયો કચ્ચરઘાણ

Rajkot Accident News: રાજકોટમાં ફરી એકવાર મોટા અકસ્માતથી ગોંડલ હાઇવે રક્તરંજિત થયો છે. રાજકોટ નજીક ગોંડલ હાઇવે પર બે કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, કાબુ ગુમાવ્યા બાદ એક કાર બીજી કાર સાથે ધડાકાભેર અથડાઇ જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

આજે વહેલી સવારે રાજકોટના ગોંડલ પાસે અકસ્માતમાં ચારના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર નજીક આવેલા નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, હાઇવે પર આવેલી દેવ સ્ટીલ પાસે એક બૉલેરો કાર અને સ્વિફ્ટ કાર ધડાકાભેર આમને સામને અથડાઇ હતી. આ ભયંકર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે એક યુવાન સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો.

ઘટનામાં રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યુ હતુ, જે પછી તેને કાર ડિવાઈડર પર ઠોકી હતી અને બાદમાં સામેની બાજુએથી આવતી બૉલેરો કારને અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો તેમજ ધોરાજીના બે યુવાનો સહિત કુલ 4 ના મોત નીપજ્યા હતા. હાલમાં મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં ખેસડાયા છે. બનાવની જાણ થતાં ચાર એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ LCB પોલીસ અને ગોંડલ સીટી પોલીસ કરી રહી છે. 

રાજકોટ વિડિઓઝ

Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો

Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી

Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ

Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી

Embed widget