શોધખોળ કરો
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વધુ એક પરિપત્ર રદ્દ કરવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડા, જુઓ ગુજરાતી ન્યૂઝ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અધ્યાપકોની ભરતી મામલે કૌભાંડ બહાર આવતા વધુ એક પરિપત્ર રદ્દ કરવા માટે વીસીને દબાણ કરાયું છે. ગુનેગારો ચૂંટણી ન લડી શકે તે માટે પરિપત્ર રદ્દ કરવાનો ભાજપ સિન્ડિકેટ સભ્ય પ્રસતાવ મૂકી રહયા છે. પરિપત્રમાં પોતાના જ સભ્યોના નામ કપાતા હોવાથી ભાજપે આ પરિપત્ર રદ્દ કરવા માગ કરી છે.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















