શોધખોળ કરો
રાજકોટમાં સીઆર પાટીલના કાર્યક્રમમાં હાજર વધુ એક નેતાને કોરોના થયો, જુઓ વીડિયો
રાજકોટમાં સીઆર પાટીલના સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજર વધુ એક નેતાને કોરોના થયો હતો. જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
રાજકોટ
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ






















