શોધખોળ કરો
CM Announcement | ટંકારાને પાલિકા બનાવવા મુદ્દે મુખ્યમંત્રી બનાવવા મુદ્દે શું કર્યું એલાન?
CM Announcement | ટંકારા વિકાસ માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે. ટંકારા ખાતે નવનિર્મિત ઓવર બ્રીજ નું નામ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું. ટંકારા નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. વહેલી તકે ટંકારા ને નગરપાલિકા મળે તે માટે કામગીરી કરવામાં આવશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા ટંકારાને નગર પાલિકા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ટેકનિકલ રીતે તપાસ કર્યા બાદ તે અંગે પણ સકારાત્મક રીતે કામ કરવામાં આવશે.
રાજકોટ
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પરિવારવાદના આરોપોને લઈ મોટા સમાચાર
આગળ જુઓ




















