શોધખોળ કરો
રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડને લઈ શહેર કૉંગ્રેસના આક્ષેપ- કોવિડ હોસ્પિટલોમાં સુવિધાઓના નામે મિંડુ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને લઈ રાજકોટ શહેર કૉંગ્રેસે આરોપ લગાતા કહ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં સુવિધાઓના નામે મિંડુ છે. લૂંટ ચલાવવા માટે કલેક્ટર અને અધિકારીઓ સંડોવાયેલા છે.
રાજકોટ
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ





















