શોધખોળ કરો

Lalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?

કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પાટીદાર સમાજને કરી વિનંતી. બે દિવસથી પાટીદાર સમાજનો વિવાદ ઉભો થયો છે તેને ધ્યાનમાં રાખી કરી વિનંતી. સોશિયલ મિડીયા પર સમાજની પાઘડી ન ઉછાળવા કરી વિનંતી. પાટીદાર આગેવાનો એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરે. સમાજના આગેવાનો મામલો હલ કરશે તેવી આશા.

ધોરાજી લેઉવા પટેલ સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ સોસ્યલ મીડિયા માં આપ્યું નિવેદન . છેલ્લા બે દિવસ થયા જે વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે  આ વિવાદમાં આપણા સમાજના આગેવાનો નિવેડો લઈ આવશે . સમાજના લોકોને કવ છું. શોશિયલ મીડિયામાં, ટીવી મીડિયામાં આપણા સમાજની આબરૂનો ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે .

સમાજના કોઈપણ આગેવાન પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની વૃત્તિ બંધ કરો . જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે જે બંનેને વિવાદ હશે તે સામે આવશે અને સમાજની વચ્ચે વાત કરશે અને નિરાકરણ આવશે . 

રાજકોટ વિડિઓઝ

Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget